આબકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબકારી

સ્ત્રીલિંગ

  • 1

    દારૂ ગાળવાનું કામ.

  • 2

    દારૂ વગેરે કેફી ચીજો પર લેવાતો કર.

મૂળ

फा.

વિશેષણ

  • 1

    એને લગતું.