આંબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબો

પુંલિંગ

  • 1

    આમ્રવૃક્ષ; કેરીનું ઝાડ.

  • 2

    છોકરાંની એક રમત.

મૂળ

सं.आम्र, प्रा.अंब