આભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અભડાવું; અશૌચ થવું.

  • 2

    અડવું.

મૂળ

प्रा. अब्भिड મળવું ; સંગ કરવો ઉપરથી?