આભિજાત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભિજાત્ય

નપુંસક લિંગ

  • 1

    કુલીનતા; ખાનદાની.

  • 2

    શ્રેષ્ઠતા; સૌંદર્ય.

મૂળ

सं.