આભોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભોક

પુંલિંગ

  • 1

    વાળી લેવું - સમેટી લેવું તે.

  • 2

    ધ્રુપદનો ત્રીજો-છેલ્લો ભાગ.

  • 3

    કબજો; ભોગવટો.

મૂળ

सं. आभोग