આમન્યા રાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમન્યા રાખવી

  • 1

    આજ્ઞા પ્રમાણે વર્તવું; આજ્ઞા માથે ચડાવવી.

  • 2

    મર્યાદાનો ભંગ ન કરવો-તે સંભાળવી.