આમરણાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમરણાંત

અવ્યય

  • 1

    જિંદગી પર્યંત.

મૂળ

सं.

આમરણાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમરણાંત

વિશેષણ

  • 1

    મરણ પર્યંત રહેનારું.