આમસરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમસરા

સ્ત્રીલિંગ

  • 1

    સરાઈ; ધર્મશાળા.

  • 2

    મહોલ્લા વચ્ચેની છૂટી સાર્વજનિક જગા.