આમીષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમીષ

નપુંસક લિંગ

  • 1

    આમીષ; માંસ.

  • 2

    ગલ; લાલચ.

મૂળ

सं.