ગુજરાતી

માં આયની 4 મુખ્ય વ્યાખ્યા છે: આય1આય2આય3આય4

આયુ1

નપુંસક લિંગ

 • 1

  આયુષ્ય.

 • 2

  વય; ઉંમર.

મૂળ

सं.

ગુજરાતી

માં આયની 4 મુખ્ય વ્યાખ્યા છે: આય1આય2આય3આય4

આય2

સર્વનામ​ & વિશેષણ

 • 1

  (પારસી) આ.

ગુજરાતી

માં આયની 4 મુખ્ય વ્યાખ્યા છે: આય1આય2આય3આય4

આય3

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આયખું; આવરદા.

ગુજરાતી

માં આયની 4 મુખ્ય વ્યાખ્યા છે: આય1આય2આય3આય4

આય4

પુંલિંગ

 • 1

  લાભ; આવક; ફાયદો.

 • 2

  પેદાશ.

 • 3

  જનાનખાનાનો રક્ષક કે નાજર.

ગુજરાતી

માં આયની 4 મુખ્ય વ્યાખ્યા છે: આય1આય2આય3આય4

આય

સ્ત્રીલિંગ

 • 1

  શક્તિ; આંગમણ.

 • 2

  હિંમત.