આયુધાગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયુધાગાર

નપુંસક લિંગ

  • 1

    હથિયારો રાખવાનું કે બનાવવાનું સ્થળ.

મૂળ

सं.