આયપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયપત

સ્ત્રીલિંગ

  • 1

    આય; આવક; ઊપજ; કમાણી.

મૂળ

म. आयपत, ऐपत; फा. आफियत પરથી ?

નપુંસક લિંગ

  • 1

    વારસો.