આયાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયાસ

પુંલિંગ

  • 1

    કષ્ટ; મહેનત.

  • 2

    પ્રયત્ન.

  • 3

    થાક; પીડા.

મૂળ

सं.