આયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયોજન

નપુંસક લિંગ

  • 1

    યોજના કે વ્યવસ્થા કરવી તે.

  • 2

    તેને માટેની સાધનસામગ્રી.

મૂળ

सं.