આરક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરક્ષણ

નપુંસક લિંગ

  • 1

    રક્ષણ.

  • 2

    ચોક્કસ હેતુ માટે રાખેલું; અનામત; 'રિઝર્વેશન'.

મૂળ

सं.