આરક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    આરક્ષણ; રક્ષણ.

  • 2

    ચોક્કસ હેતુ માટે રાખેલું; અનામત; 'રિઝર્વેશન'.

મૂળ

सं.