આર્કાઇવ્ઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્કાઇવ્ઝ

નપુંસક લિંગ

  • 1

    અભિલેખ સંગ્રહ.

  • 2

    અભિલેખાગાર.

મૂળ

इं.