ગુજરાતી

માં આરતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આરત1આર્ત2

આરત1

વિશેષણ

 • 1

  આર્ત્ત; પીડિત.

 • 2

  ભીડમાં આવી પડેલું.

 • 3

  અગત્યનું.

 • 4

  આતુર.

ગુજરાતી

માં આરતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આરત1આર્ત2

આર્ત2

વિશેષણ

 • 1

  પીડિત; દુઃખી.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  પીડા; ભીડ; ગરજ.

 • 2

  ઓરિયો; કોડ; ઉત્કટ ઇચ્છા.