આર્દ્રતામાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્દ્રતામાપક

વિશેષણ

  • 1

    આર્દ્રતા માપે એવું.

આર્દ્રતામાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્દ્રતામાપક

નપુંસક લિંગ

  • 1

    એવું યંત્ર; 'બૅરોમિટર'.