આરદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરદ્રા

સ્ત્રીલિંગ

  • 1

    આર્દ્રા નક્ષત્ર.

મૂળ

सं. आर्द्रा

આર્દ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્દ્રા

સ્ત્રીલિંગ

  • 1

    છઠ્ઠું નક્ષત્ર.

મૂળ

सं.