આર્યાવર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્યાવર્ત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    આર્યોનું રહેઠાણ; હિમાલય અને વિંધ્યાચળ વચ્ચેનો પ્રદેશ, જેમાં આર્યો આરંભમાં આવી રહ્યા તે.

  • 2

    ભરતખંડ.