આર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ષ

વિશેષણ

  • 1

    ઋષિ સંબંધી.

  • 2

    પવિત્ર; દિવ્ય.

મૂળ

सं.

આર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ષ

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો વિવાહ જેમાં કન્યાનો બાપ વર પાસેથી માત્ર એક કે બે ગાયની જોડ લઈને કન્યા આપે છે.