આર્ષદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ષદર્શન

નપુંસક લિંગ

  • 1

    ઋષિને થતું દર્શન.

  • 2

    દિવ્ય દર્શન; ત્રિકાળદર્શન.

મૂળ

सं.