આર્ષપ્રયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ષપ્રયોગ

પુંલિંગ

  • 1

    કેવળ ઋષિઓએ જ કરેલો પ્રયોગ; અતિ પ્રાચીન અને (વ્યાકરણ ઇ૰ ની) રૂઢિથી વિરુદ્ધ પ્રયોગ.