ગુજરાતી માં આરામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આરામ1આરામ2

આરામ1

પુંલિંગ

 • 1

  વિશ્રાન્તિ; થાક ખાવો તે.

 • 2

  શાન્તિ; સુખરૂપતા.

 • 3

  (દુઃખ ઇ૰ માંથી) મુક્તિ; નિવૃત્તિ.

 • 4

  કવાયતમાં આરામથી ઊભા રહેવાનો હુકમ.

મૂળ

फा.

ગુજરાતી માં આરામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આરામ1આરામ2

આરામ2

પુંલિંગ

 • 1

  બગીચો.

મૂળ

सं.