આરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરી

સ્ત્રીલિંગ

  • 1

    નાની કરવતી.

  • 2

    મોચીનું એક ઓજાર.

મૂળ

સર૰ हिं.; सं. आरा? फा. अर्रह?