આરોપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરોપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકના ધર્મ બીજાને લગાડવા.

  • 2

    આળ કે આક્ષેપ મૂકવો.

  • 3

    ઘાલવું; પરોવવું; મૂકવું; લગાડવું; નાંખવું. (વરમાળા આરોપવી . મન પ્રભુમાં આરોપવું ઇ૰).

મૂળ

सं. आरोप