આલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલ

સ્ત્રીલિંગ

 • 1

  ટેવ.

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડવું (જેની છાલ ને મૂળમાંથી રંગ બનાવાય છે).

 • 2

  હરિતાલ; હડતાલ.

આલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલુ

નપુંસક લિંગ

 • 1

  ખોટો આરોપ; આક્ષેપ.

 • 2

  આલૂ; એકમેવો; જરદાળુ.

 • 3

  બટાટો.

આલૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલૂ

નપુંસક લિંગ

 • 1

  એક મેવો; જરદાળુ.

 • 2

  બટાટો.

આલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલે

વિશેષણ

 • 1

  નજીકનું; વધુ પ્રિય.

 • 2

  આલા; ઉત્તમ; શ્રેષ્ઠ.

મૂળ

अ. आला