આલેખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેખન

નપુંસક લિંગ

  • 1

    લખવું તે; લખાણ.

  • 2

    ચિત્ર.

  • 3

    ચીતરવું તે; ચિત્રકામ.