આલેપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેપન

નપુંસક લિંગ

  • 1

    લેપ કરવો તે.

  • 2

    આલેપ; લેપ; મલમ.

મૂળ

सं.