આલમગીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલમગીર

વિશેષણ

  • 1

    દુનિયાને જીતનારું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઔરંગઝેબનું ઉપનામ.

મૂળ

फा.