આલેશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેશાન

વિશેષણ

  • 1

    પ્રતિષ્ઠિત; ઉત્તમ.

  • 2

    ખૂબ મોટું.

  • 3

    ભભકાદાર; ભવ્ય.

મૂળ

अ. आलिशान