આલાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલાપ

પુંલિંગ

  • 1

    વાતચીત.

  • 2

    ગાયનની પૂર્વે તેની તૈયારી રૂપે અને વચ્ચે રાગની ધૂનમાં 'આ આ આ' એમ ગાવામાં આવે છે તે.

  • 3

    ગુંજન.

મૂળ

सं.