આલોચના લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોચના લેવી

  • 1

    (જૈનમાં) સાધુ કે ગોરજી આગળ પાપ કબૂલી પ્રાયશ્ચિત લેવું; આલોયણ લેવું.