આલોયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોયણ

નપુંસક લિંગ

  • 1

    આલોચન; વિચાર.

  • 2

    જૈન
    દોષોની કબૂલાત કરીને પ્રાયશ્ચિત લેવું તે; આલોચના (અલોયણ લેવું).

મૂળ

प्रा.आलोअण