આળખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળખવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પદ્યમાં વપરાતો આલેખવું.

 • 2

  અડવું; પહોંચવું (?).

મૂળ

सं. आलिख

આળેખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળેખવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દોરવું; રેખા કાઢવી.

 • 2

  ચીતરવું.

 • 3

  લખવું.

મૂળ

सं. आलिख्