આળપંપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળપંપાળ

વિશેષણ

 • 1

  મિથ્યા.

 • 2

  સાચું નહિ એવું; આડુંઅવળું.

 • 3

  પટામણું.

આળપંપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળપંપાળ

નપુંસક લિંગ

 • 1

  આશ્વાસન.

 • 2

  ભૂતપ્રેતાદિ.