આળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળી

સ્ત્રીલિંગ

  • 1

    સોનીની અંગીઠી મૂકવાની ઊંચી ઓટલી.

મૂળ

सं. आली