આળોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળોટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સૂઈને એક ઠેકાણેથી બીજે ઠેકાણે એમ ગબડવું; લોટવું.

મૂળ

सं. आलुट्