આવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવૃત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  ચક્રાકારે ફરવું તે.

 • 2

  પાછું આવવું તે.

 • 3

  વારંવાર થવું-કરવું તે.

 • 4

  પુસ્તકનું પ્રકાશન; 'એડિશન'.

મૂળ

सं.