આવર્તાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવર્તાંક

પુંલિંગ

  • 1

    ફરી ફરી આવતો આંકડો.

મૂળ

सं.