ગુજરાતી માં આવર્તની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આવર્ત1આવર્ત2

આવર્ત1

વિશેષણ

 • 1

  ફરી ફરી આવતું-આંટા ખાતું.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'રિકરિંગ' (જેમ કે, ખર્ચ).

પુંલિંગ

 • 1

  ગોળ ફ રવું તે; આંટો; ચકરાવો.

 • 2

  ચકરી; ભમરી (પાણીની).

 • 3

  ચાર મેઘાધિપોમાંનો એક.

ગુજરાતી માં આવર્તની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આવર્ત1આવર્ત2

આવર્ત2

પુંલિંગ

 • 1

  સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.