આવાહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવાહન

નપુંસક લિંગ

  • 1

    આમંત્રણ.

  • 2

    દેવને મૂર્તિમાં આણવા-દેવની પ્રતિષ્ઠા કરવી તે.

મૂળ

सं.