આશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશય

પુંલિંગ

  • 1

    મનની ધારણા; ઇરાદો; હેતુ.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    સ્થાન.

  • 2

    પાત્ર.

  • 3

    કરેલાં કર્મોના સંસ્કાર કે તેમનો સમૂહ.

મૂળ

सं.