આશ્વાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશ્વાસન

નપુંસક લિંગ

  • 1

    દિલાસો; સાંત્વન; હિંમત.

  • 2

    અભયદાન આપવું તે.