આશા પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશા પડવી

  • 1

    આશા ફળવાને માટે કારણ મળવું; વિશ્વાસ, સંભવ લાગવો; આશા બંધાવી.