આંશિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંશિક

વિશેષણ

  • 1

    અંશવાળું; અંશ પૂરતું; અધૂરું.

મૂળ

सं.

આશિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશિક

વિશેષણ

  • 1

    આશક; પ્રેમવશ; મોહિત; ફિદા.

મૂળ

अ.

આશિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશિક

પુંલિંગ

  • 1

    પ્રેમી.

મૂળ

अ.