આશિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશિકા

સ્ત્રીલિંગ

  • 1

    સાધુ કે દેવનો કે યજ્ઞની રક્ષાનો પ્રસાદ.