આશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશી

સ્ત્રીલિંગ

  • 1

    સર્પની દાઢ.

  • 2

    જીવલેણ ઝેર.

  • 3

    એક ઔષધિ.

મૂળ

सं.