આસ્તેકદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તેકદમ

નપુંસક લિંગ

  • 1

    ધીમી ચાલ.

  • 2

    (કવાયતમાં) ધીમે ચાલવા અપાતા હુકમનો બોલ.